જાંબુઘોડા: જાંબુઘોડાની પ્રખ્યાત ચા માંથી મરેલો કરોડીયો નીકળતા વેપારીઓ ચોંક્યા,માલિકે મૌન સેવ્યું
Jambughoda, Panch Mahals | Aug 27, 2025
જાંબુઘોડા નગરમાં તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ એક પ્રખ્યાત ચાની દુકાનમાં બહારથી આવેલા એક વેપારી માટે મંગાવવામાં આવેલી ચામાં...