માતર: રતનપુરમાં 11 દિવસ અગાઉ થયેલી ચોરી મામલે ફરિયાદ નહીં નોંધતા મહિલા દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ.
Matar, Kheda | Sep 3, 2025
માતાના રતનપુરમાં ગત 21 ઓગસ્ટના રોજ ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે મહિલા દ્વારા માતર પોલીસ મથકમાં જાણ...