નાંદોદ: પોઇચા મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલ છોટાઉદેપુર જિલ્લાની eeco ગાડી પલ્ટી મારી જતા પાંચ થી છ જેટલા ને ઈજા પહોંચી.
Nandod, Narmada | Oct 22, 2025 નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પોઇચા સ્વામીનારાયણ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉઠી પડ્યા હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની eeco ગાડી દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે ભૂંડ જેવું કોઈ જાનવર ગાડીઓના અચાનક આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચથી છ જેટલા લોકોને ઇજા પહોંચી છે અને તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે 108 મારફતે તેમ માહિતી પ્રાપ્ત થઈ છે.