શહેરા: પાનમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ૭ દરવાજા ખોલી ૭૮ હજાર ક્યુસેકથી વધુ પાણી પાનમ નદીમાં છોડાયું
Shehera, Panch Mahals | Sep 6, 2025
પંચમહાલ જીલ્લાના શહેરા સહિત આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં પાણીની...