હિંમતનગર પ્રાંતિજ નેશનલ હાઇવે 48 પર દલપુર પાસે આવેલા જોગણી માતાના મંદિરના આગળના ભાગમાં ઝડપે આવતો એક ટ્રક ઘૂસી ગયો હતો રાત્રે 12 એક કલાકે ઝડપે જતા ટ્રક ના ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યું હતું અને ટ્રક સીધો જોગણી માતાના મંદિરના આગળના શેડમાં ઘૂસી ગયો હતો નસીબ જોગે આગળના શેડને નુકસાન થયું હતું પરંતુ મંદિરને કંઈ પણ નુકસાન થયું ન હતું અને કોઈ જાનહાનિ પણ થઈ ન હતી