મહુવા: બેલમપર ગામે શિક્ષણ ક્ષેત્રે મોટી પહેલ — આધુનિક સુવિધાઓ સાથે નવી શાળાનું ભૂમિપૂજન
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ગામે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગામમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાથે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નવી શાળા નિર્માણથ