શહેરા તાલુકાના ભોટવા ગામના નાયક ફળીયામાં રહેતા ફુદાભાઈ નાયકા નામના શખ્સે તેના ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની માહિતી પંચમહાલ એસઓજી પોલીસને મળી હતી,જેના આધારે પંચમહાલ એસ.ઓ.જી. એ સ્થાનિક પોલીસ સાથે ભોટવા ગામે ફુદાભાઈ નાયકાના ખેતરમાં પહોંચી એકાએક તપાસ હાથ ધરતા તુવેરની ખેતી વચ્ચે લીલા ગાંજાના છોડ ઉગાડેલા નજરે પડ્યા હતા,જેને લઈને રૂપિયા ૫ લાખ ૨૫ હજારની કિંમ