પાટણ વેરાવળ: વેરાવળમાં 21 ઓગસ્ટે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને યોગ સેશન
સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્નરવ્હીલ ક્લબ વેરાવળ સોમનાથ સંયુક્ત રીતે 21 ઓગસ્ટ 2026નાં રોજ બજરંગવાડી, આદિત્ય બિરલા હોસ્પિટલની પાસે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. યોગ સેશન પણ સવારે 10થી 10.30 સુધી રાખવામાં આવશે.