માંગરોળ: પાણેઠા ગામના ખેડૂતને યોગ્ય પાક વળતર ચૂકવ્યા વિના હાઈટેન્શન વીજ લાઈન નું કામ શરૂ કરવા સામે ખેડૂત સમાજ એ વિરોધ દર્શાવ્યો
Mangrol, Surat | Oct 31, 2025 માંગરોળ તાલુકાના પાણેઠા ગામના ખેડૂતને યોગ્ય પાક વળતર ચૂકવ્યા વિના હાઈ ટેન્શન વીજ લાઈન નું કામ શરૂ કરવા સામે ખેડુત સમાજે વિરોધ દર્શાવ્યો છે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ ખેડૂત ને ન્યાય અપાવવા અગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે