પુણા: પારલે પોઇન્ટ સ્થિત જૈન દેરાસર ની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી ગુરૂભગવંતો ના આશીર્વાદ મેળવ્યા
Puna, Surat | Sep 22, 2025 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સુરતના પારલે પોઇન્ટ સ્થિત જૈન દેરાસર ની મુલાકાત મારી હતી.મંદિરના ભૂમિ પૂજન બાદ તેઓ સીધા પારલે પોઇન્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં જૈન દેરાસરમાં ગુરૂભગવંતો ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.આ સાથે મોટી સંખ્યામાં અમિત શાહ ને જોવા સ્થાનિક વિસ્તારના લોકો એકઠા થયા હતા.જ્યાં અમિતશાહે હાથ ઊંચા કરી લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.