જામનગર શહેર: એરપોર્ટ ખાતે અંબાણી પરિવારના કાર્યક્રમને પગલે બોલીવુડ સેલિબ્રિટી અને લક્ઝરીયસ કારનો ખડકલો જોવા મળ્યો
રિલાયન્સ કંપનીમાં કાર્યક્રમને પગલે જામનગરના એરપોર્ટ ખાતે બૉલીવુડ સેલિબ્રિટીઓનું આગમન થઈ રહ્યું છે, ત્યારે તેઓના સ્વાગત માટે કંપની દ્વારા અનેરો આયોજન પણ કરવામાં આવ્યું છે, બોલીવુડ સેલિબ્રિટીઓને એરપોર્ટથી રિલાયન્સ કંપની લઈ જવા માટે લક્ઝરીયસ કારનો ખડકલો જોવા મળ્યો હતો.