સૂર્યના મકર રાશિમાં પ્રયાણના અવસર એવા આજના ૧૪ જાન્યુઆરી મકર શંક્રાંતિના પાવન પર્વ ઉત્તરાયણની રાપર શેહેર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં પણ હર્ષોલાસ સાથે ઉજવણી કરવામા આવી હતી
રાપર: રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ઉતરાયણ પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી.. - Rapar News