નાંદોદ: આમલેથા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એક આરોપી ને પકડી પાર્ટી નર્મદા એલસીબી પોલીસ
Nandod, Narmada | Oct 19, 2025 આગામી દિવાળીના રહેવાર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અસરકારક કામગીરી કરવા તેમજ આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ એલ.સી.બી.ટીમના માણસોને જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી વોચ તથા નાકાબંધી રાખી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચના અનુસંધાને બાતમી હકિકત આધારે આમલેથા પોલીસ સ્ટેશન નો નાસતા ફરતા આરોપી પંકજ ઉર્ફે પકો મુળજીભાઇ પટેલ જેલ ના હવાલે કર્યો.