ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ દ્વારા યોજાયેલ ડૉ. શ્રીજી ગીધવાણી હાઇસ્કુલ ખાતે ત્રિદિવસીય બિનનિવાસી તાલીમ કેમ્પ પૂર્ણ
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા ડૉ. શ્રીજી ગીધવાણી હાઇસ્કુલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રિદિવસીય બિનનિવાસી તાલીમ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે ગતરોજ પૂર્ણ થયો છે. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ લાવવાનો તથા આજના યુગમાં સોશિયલ મીડિયા દ્વારા થતા વિવિધ દુરુપયોગ વિશે માહિતગાર કરવાનો હતો.