પાટણ શહેર: પાટણમાં ભારે વરસાદ બાદ 15-20 સોસાયટીઓમાં પાણી ભરાયા, નગરપાલિકા પર પ્રશ્નો
Patan City, Patan | Aug 1, 2026
પાટણમાં ભારે વરસાદ બાદ ચિત્રકૂટ નગર, યોગેશ પાર્ક અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં 15 થી 20 સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં નગરપાલિકા ની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે.