જામનગર શહેર: ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતમાં બબાલ થતાં છ શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Jamnagar City, Jamnagar | Sep 12, 2025
જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતમાં બબાલ થઈ હતી, ટ્રક આગળ લેવાનું કહેતા મામલો ગરમાયો હતો, છ શખ્સોએ...