ભાભર: અમદાવાદ સીટી પો.સ્ટે.ના ગુનાની ચોરીની રિક્ષા સાથે એક ઈસમને ભાભર પંથકમાંથી પકડી પાડતી એસ.ઓ.જી, બનાસકાંઠા
India | Aug 8, 2025
જિલ્લા એસ ઓ જી પોલીસ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દશરથભાઈ સોમાભાઈ પરમાર રહે.ઈન્દીરાનગર સોસાયટી,ભાભર નાઓએ એક બજાજ...