SIR ની કામગીરી બાબતે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે આજે બુધવારે પ્રાંત કચેરી ખાતેથી ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. મનજી રાઠોડે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.
ભચાઉ: Sirની કામગીરી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે પ્રાંત કચેરીથી અનેક આક્ષેપ કર્યા - Bhachau News