ભાવનગર: અકવાડા ખાતે આવેલી ચંદ્રોદય પાર્ક નજીક બિસ્માર રોડને લીધે અકસ્માતે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar, Bhavnagar | Aug 28, 2025
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો....