વસો: દેગામમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 ઈસમો રંગેહાથે ઝડપાયા
Vaso, Kheda | Aug 13, 2025 વસો પોલીસની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના વસો તાલુકાના દેગામ ગામે વેરાઈ માતા વાડા ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળી કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોસે સ્થળ પર દડુ પાડી જુગાર રમતા ઈશ્વર પરમાર સુરેશ પરમાર અર્જુન પરમાર માનસી ચૌહાણ અને અરવિંદ ચૌહાણની રંગીતાથી એ ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી પોલીસે રૂપિયા 17130 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે