વાલોડ: ભીમપોર ગામના ગરીબ લોકોના ખાતા ખોલી કરોડોના વ્યવહાર કરવા અંગે ત્રણ ને ઝડપી લેવાયા, ટ્રેડિંગ માટે ખેલ કરાયો.
Valod, Tapi | Sep 3, 2025
વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ભીમપોર ગામે ગરીબ 54 જેટલા નાગરિકોના અલગ અલગ બેંકમાં ખાતા ખોલી...