તળાજા: દિહોર ગામે પાઇપ અને લાકડી વડે હુમલાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે યુવતી ભાગી જવાના મામલે પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દિહોર બીપીએલ વિસ્તારમાં રહેતા ગીતાબેન મગનભાઈ ચૌહાણે તળાજા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમનો દીકરો બીપીનભાઈ ગામના હર્ષદભાઈ બારૈયાની દીકરીને લઈને ભાગી ગયો હોવાની બાબતે રોષ રાખી કેટલાક લોકો તેમના ઘરે ધસી આવ્યા હતા. ફરિયાદ અ