બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કલેક્ટરે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 23, 2025
બનાસકાંઠા માં બનાસ ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી કલેકટર કચેરી ખાતેથી મંગળવારે 5:00 કલાકે જિલ્લા કલેકટરે ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ થતા સમગ્ર અંગેની વિગતો આપી અને પ્રતિક્રિયા આપી હતી.