અમદાવાદ શહેર: વિશાલા પાસે પૂરઝડપે આવતી કારે રિક્ષાને મારી ટક્કર, કારમાંથીગાડીમાંથી દારૂની બોટલ અને પોલીસની વર્દી મળી
અમદાવાદમાં વિશાલા પાસે પૂરઝડપે આવતી કારે રિક્ષાચાલકને મારી ટક્કર, આરોપીની ગાડીમાંથી દારૂની બોટલ મળી....અમદાવાદ શહેરના વિશાલા વિસ્તારમાં સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક ઝડપી કારે રિક્ષાચાલકને ટક્કર મારી, જેના કારણે રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માત કરનાર કારમાંથી પોલીસ વર્દી, બંદોબસ્તના પા