નડિયાદ: ડાકોર નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાના નિર્ણય મામલે ગ્રામજનો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો.
Nadiad City, Kheda | Sep 11, 2025
તાજેતરમાં ઠાસરા ના ડાકોર નગરપાલિકામાં આસપાસના ગ્રામ પંચાયતોની સમાવેશ કરવાના નિર્ણય લઈને ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શિત...