આણંદ શહેર: આણંદની ગણેશ ચોકડી પાસે ધોળા દિવસે એક વ્યક્તિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો
શહેરની ગણેશ ચોકડી પાસે થોડા દિવસે એક શકશે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો આ નસેળી વ્યક્તિએ વકીલ હોવાનો રોફ જમ્યો હતો નશામાં ચુર લવારી કરતો જાહેરમાં જોવા મળ્યો ઘટનાને પગલે આસપાસના ટોળા એકઠા થઈ જતા પોતે વકીલ હોવા નું કહી રોફ જમાવ્યો મોડી સાંજે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી