કોડીનાર ના પીપળી ગામે દીપડાના આંટાફેરા,કારચાલકે દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા
Veraval City, Gir Somnath | Sep 15, 2025
કોડીનાર ના પીપળી ગામે દીપડા ની દહેશત.રાત્રિ ના સમયે પીપળી રોડ પર આવેલા મકાન પાસે દીપડો દેખાયો.કાર ચાલકે દીપડાનો વિડીઓ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો.હાલ કોડીનાર ના જથ્થાબંધ ગામો દીપડા ના રહેઠાણ બન્યા હોવાની પણ ચર્ચા.