ખંભાત: તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટર અને Dy.Spના અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક,9 ફૂટથી ઊંચી મૂર્તિ નહીં ચલાવાય.
Khambhat, Anand | Aug 7, 2025
ખંભાત શહેરમાં 150 થી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરાઇ છે.તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટર કુંજલ શાહ અને નાયબ પોલીસ અધિક્ષક...