માંગરોળ: માંગરોળ શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં થતી નવ દુર્ગા ગરબી માં હાજર રહ્યા ધારાસભ્ય શ્રી
માંગરોળ બંદર એ તેમજ માગરોળ ખારવા સમાજ તેમ અતી પોરાણીક થતી નવદુર્ગા ગરબીમાં આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપાણીયા, મહામંત્રી પરેશભાઈ જોશી, નગરપાલિકાના સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા અને મહેન્દ્રભાઈ જેઠવા એ હાજરી આપેલ.