તળાજા: હડદદ ગામે બનેલી ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી
સવિનય જય ભારત સાથ જણાવવાનું કે તા.12/10/2015ના રોજ આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન શ્રી રાજુભાઈ કરપડા દ્વારા કિસાન મહાપંચાયતની આગોતરી જાણ કરી યોજવાના હતા. પરંતુ લોકશાહીનું દમન કરનારી આ સરકારે બોટાદ માર્કેટિંગ યાર્ડને લશ્કરી છાવણીમાં બદલાવી દીધુ. આમ આદમી પાર્ટી એક રાજકીય પાર્ટી છે. તેઓએ બાજુના હડદડ ગામે પ્રતિકાત્મક કિસાન મહાપંચાયત યોજવાનું ગુપ્ત રાહે નક્કી કર્ય