પ્રાંત કચેરીના સભાખંડમાં સન્ડે ઓન સાઇકલ સંદર્ભે બેઠક યોજાઈ,પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આપી સમગ્ર વિગતો
Veraval City, Gir Somnath | Aug 29, 2025
નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.31 ઓગસ્ટ રવિવારના...