લીંબડી: લીંબડી ના રેલવે સ્ટેશન પાછળ ચુનારાવાડ વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ અભાવે અને રસ્તા ના પ્રશ્ર્ને લોકો પરેશાન
Limbdi, Surendranagar | Aug 31, 2025
લીંબડી રેલવે સ્ટેશન રોડ પર દર ચોમાસા માં મોટા ભાગની સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ અભાવે માલિકી ના તથા કોમન...