હાલોલ: આસોજ નજીક વોકમેન કંપની પાસે કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા સર્જાયો અક્સ્માત,એક્ટિવા પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત
Halol, Panch Mahals | Aug 25, 2025
ITM કોલેજમાં અભ્યાસ કરી પરત ઘરે ફરી રહેલા હાલોલ અને ગોધરાના બે વિદ્યાર્થી આસોજ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા...