માંગરોળ: સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના દર્શન શ્રીમદ ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ કર્યા
Mangrol, Surat | Oct 29, 2025 માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના દર્શન શ્રીમદ ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ કર્યા હતા મંદિરના મુખ્ય સંચાલક હિરેનભાઈ પાઠક સાથે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક ટ્રસ્ટી કિન્નરભાઈ પટેલ રાકેશસિંહ સોલંકી વગેરે આગેવાનો કથાકાર અને સંત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદ લીધા હતા મંદિર સંચાલક અને આગેવાનોએ મંદિર પરિસર ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા નું સ્વાગત કર્યું હતું