શિક્ષણ અને સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે સોરવી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તાજેતરમાં સોરવી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૫ સન્માન સમારોહ યોજાયો હતો. ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન હોલ નરોડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ જગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા