કડી: કડીના તંબોળીવાસ અને ચબુતરા ચોક વિસ્તારમાં 2 ઝઘડાના કેસમાં છરી અને તલવારથી હુમલો કરનારને પોલીસે ઝડપી રિકન્સ્ટ્રકશ કર્યું
Kadi, Mahesana | Aug 30, 2025
ગઈ તારીખ 10 ઓગસ્ટ ના રોજ કડી શહેરના તંબોળીવાસમાં અપશબ્દો બોલવાની બાબતે જહીર અબ્બાસ પર આરોપી જબ્બાર કલાલે તલવાર વડે હુમલો...