શહેરા: શહેરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાને લઈને શહેરા પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલીંગ કરાયું હતું
Shehera, Panch Mahals | Aug 30, 2025
શહેરા નગરમાં સોમવારના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા નિકળનાર છે,ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને...