હિંમતનગર: અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર માલવાહક ટેમ્પોમા લાગી આગ:ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ
હિંમતનગર શહેર નજીક આવેલ હાજીપુર પાસેથી પસાર થતા અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર સવારના સુવારે એક માલ વાહક ટેમ્પો અમદાવાદ તરફથી હિંમતનગર તરફ વહન કરી રહ્યો હતોએ સમયે અચાનક માલ વાહક ટેમ્પોમાં આગ લાગી હતી જોકે આગ લાગતાની સાથે જ ટેમ્પોચાલકની સમય સૂચકતા ને લઈ મોટી જાનહાનિ ટળી હતી ટેમ્પો ચાલકે ટેમ્પો રોડની સાઈડમાં કરી દીધો હતો અને ત્વરિત ફાયર વિભાગને જાણ કરી હતી જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો માળો ચલાવી આગને સંપૂર્ણ બુજાવી દીધી હતી આ સમગ્