આણંદ શહેર: શહેરમાં આવેલ ડી.ઝેડ.પટેલ હાઇસ્કુલ ખાતે યોજાનાર પરીક્ષાને લઈને મીટીંગ યોજાઇ, કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું
Anand City, Anand | Sep 12, 2025
તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે.રેવન્યુ તલાટી માટે ૧૬૯૮૭ જેટલા ઉમેદવારો પરીક્ષા...