વિસાવદર: વિસાવદર સરપંચ યુનિયનના પ્રમુખ લાલભાઈ કોટડીયાએ જયેશ રાદડિયા અને ભાજપને લીધા આડે હાથ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
મળતી માહિતી મુજબ સરપંચ યુનિયન પ્રમુખ લાલભાઈ કોટડીયા એ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં જયેશભાઈ રાદડિયા અને ભાજપને આડે હાથ લીધા હતા તેઓ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો