માધવપુરની સરકારી હાઉસ્કૂલ ખાતે એન.ડી.આર.એફની ટીમે વિદ્યાર્થીઓને સહાય અને બચાવની તાલીમ આપી
Porabandar City, Porbandar | Sep 10, 2025
માધવપુરની શેઠ એન.ડી.આર સરકારી હાઈસ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા આપત્તિ સમયે...