*નડિયાદમાં અંદાજીત 150 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે : આવતીકાલે 8 જાન્યુઆરીએ યોગી ફાર્મ ખાતે નાણાં અને શહેરી વિકાસ મંત્રીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં નાણાં મંત્રી સહિત જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહેશે : પંકજ દેસાઈ 150 કરોડથી વધુના કામોની આ ભેટ નડિયાદના શહેરીજનો માટે સુવિધા અને વિકાસના નવા દ્વાર ખોલશે.