રાજકોટ: પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ, કાયદાને મિશ્ર પ્રતિસાદ મળ્યો
Rajkot, Rajkot | Sep 8, 2025
પોલીસ તંત્ર દ્વારા આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંગે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ...