LCB પોલીસે ચોરા ગામ નજીક હાઇવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી xuv ગાડી ઝડપ8, 99,427 ના મુદ્દા માલ સાથે બે શખ્સોની અટકાયત કરી
Palanpur City, Banas Kantha | Aug 27, 2025
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે આજે બુધવારે છ કલાકે આપેલી વિગતો પ્રમાણે ધાનેરા ડીસા હાઈવે ઉપર ચોરા ગામ નજીક અજબાની આરાધના...