વેજલપુર: ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન ના વધાર્યા, હવે 22મી સપ્ટેમ્બરે રેગ્યુલર જામીન પર સુનાવણી
Vejalpur, Ahmedabad | Sep 3, 2025
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર 3 સપ્ટેમ્બરે...