ગરૂડેશ્વર: ભારતીય નૌકાદળના વડા, એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ મુલાકાત કરી.
Garudeshwar, Narmada | Sep 3, 2025
અદભૂત પ્રતિમા માત્ર શિલ્પ નથી પરંતુ ભારતની એકતા, દેશપ્રેમ અને ઊર્જાસભર રાષ્ટ્રભાવનાનું જીવંત પ્રતિક છે. સ્વતંત્રતા પછી...