સાવરકુંડલા: સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ પાસે મારામારી:આધેડ પર ઈંટ વડે હુમલો, ઇજાગ્રસ્તને ખસેડાયા અમરેલી
સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ નજીક વાહન ચલાવાની કારણે થયેલા ઝઘડામાં પરબતભાઈ ચૌહાણ ઉપર સામેવાળા દ્વારા ઇટ વડે હુમલો થયો. હુમલામાં તેમની માથાની ભાગે ઇજા થતાં તાત્કાલિક તેમને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે.