આજે મંગળવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા પાસે રુપલ પાર્ક પાસે આવેલા મકાનના છતના પોપડા પડ્યા હતા.જેમાં ઘરમાં કોઈ હાજર ન હોય સદનસીબે ઘટનામા કોઈ જાનહાની થઈ ન હોય.
MORE NEWS
ઘાટલોડિયા: અંકુર ચાર રસ્તા પાસે મકાનની છતના પોપડા પડ્યા - Ghatlodiya News