હસમુખભાઈ જેવો તેમના ઘરેથી એક વિડીયો વાયરલ કરી અને પાંચથી છ દિવસ પહેલા ગુમ થયા હતા ત્યારે આ અંગેની જિલ્લા પોલીસ કચેરી સુરનગર ખાતે તેમના પતિ નીતાબેન લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમજ તેઓના પતિની શોધ કોટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે