લાલાવદરના ચેતન ધાનાણીની ધરપકડ ન થાય તો કરાશે આવતીકાલે ધરણા, વસંતભાઈ ચાવડા દ્વારા વિડીયો વાયરલ
Amreli City, Amreli | Nov 7, 2025
લાલાવદરના સરપંચની ધરપકડ માટે અમરેલી દલિત સમાજના આગેવાન વસંત ચાવડાનો ધારણા કાર્યક્રમ લાલાવદર ના સરપંચ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવે છે. પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી ત્યારે અમરેલીના દલિત સમાજના આગેવાન વસંતભાઈ ચાવડા દ્વારા ચેતન ધાનાણીની ધરપકડની માંગ સાથે આવતી કાલે એસ.પી. કચેરીએ ધરણું યોજાવાનું છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ચેતન ધાનાણીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ અટકવાનો નથી. આ ધરણામાં અનેક સામાજિક સંગઠનો અને યુવા કાર